યુપીમાં ડૉ. આંબેડકરના અસ્થિ કળશ સ્મારક મુદ્દે મોટો જંગ!

Big fight in UP over Dr Ambedkars ashes memorial issue

યુપીની યોગી સરકારે લખનઉ સ્થિત ડૉ. આંબેડકર મહાસભા પરિસરમાંથી બાબાસાહેબના અસ્થિ કલશ અને પ્રતિમાને ઐશબાગ સ્મારકમાં ખસેડવાનું નક્કી કરતા મામલો ગરમાયો.