જ્યાં હાઈવે નીકળશે, ત્યાં CM મોહન યાદવના પરિવારે 168 એકર જમીન ખરીદી

MP Chief Minister Mohan Yadav Ujjain Land Scam Update

મોહન યાદવ મુખ્યમંત્રી બનતા જ તેમના પરિવારે ઉજ્જૈનમાં રૂ. 45 કરોડમાં 168 એકર જમીન ખરીદી હતી, હવે ત્યાંથી હાઈવે નીકળશે અને ભાવ રાતોરાત વધી જશે.