મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી

Odisha Devgadh Cow Slaughter Dalit Youth Murder

દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.

પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું

odisa news

Adivasi News: આદિવાસી યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા. જે ગામલોકો અને પંચને નામંજૂર હોવાથી યુવક-યુવતીને બળદ બનાવી હળ સાથે જોડી ખેતર ખેડવાની સજા કરી.