ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?

Amendment to Gujarat Marriage Registration Act

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવેલા લગ્ન નોંધણીના નવા સુધારાઓએ રાજ્યના પ્રગતિશીલ વર્ગમાં ચિંતા જગાવી છે. સરકાર આ સુધારાને ‘દીકરીઓની સુરક્ષા’ અને ‘પારદર્શિતા’ના મહોરા હેઠળ રજૂ કરી રહી છે, પરંતુ તેની ભીતરમાં છુપાયેલો એજન્ડા સ્પષ્ટપણે બંધારણ વિરોધી અને સ્ત્રી વિરોધી જણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા, હિંમતનગર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં … Read more

ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!

Gujarat liquor news

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ સરકારે પરમીટ દ્વારા જેટલો દારૂ વેચ્યો તેના કરતા વધુ ગેરકાયદે દારૂ માત્ર અમદાવાદમાંથી ઝડપાયો.

ગુજરાતમાં દરરોજ 25 લોકો આપઘાત કરે છે, કારણો ચોંકાવનારા છે

suicide every day in Gujarat

ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.

ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?

mgnrega gujarat scam

મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.

‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

ગુજરાતમાં અટકોના ઈતિહાસના પ્રથમ પુસ્તક ગણાતા ‘ગુજરાતી અટકોના ઈતિહાસ’માં લેખિકા વિનોદિની નીલકંઠે દલિતોની અટકો વિશે જે લખ્યું છે તે ચોંકાવનારું છે.

ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવશે?

koli thakor community to form its own political party in gujarat

જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

ગુજરાતમાં UCC લાગુ થશે, આજે બપોરે મુખ્યમંત્રી જાહેરાત કરશે

ગુજરાતમાં ઉત્તરાખંડની ભાજપ સરકાર જેમ UCC લાગુ કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી ઓફિશ્યિલ જાહેરાત કરશે.