“તમે ભણીને શું કરશો, તમારી જાતિ સફાઈ કરવા માટે બની છે..”
મનુવાદી શિક્ષકે દલિત વિદ્યાર્થીનીઓ પાસે કચરાં-પોતા કરાવ્યા. કહ્યું, “તું કલેક્ટર નહીં બની શકે, તમારી જાતિ જ સફાઈ કરવા માટે બની છે.” મામલો કલેક્ટર સુધી પહોંચ્યો.