જૂનાગઢની દલિત દીકરી શ્રદ્ધા કાથડ ગોવા રમવા જશે
જૂનાગઢની દલિત સમાજની દીકરી શ્રદ્ધા કાથડ ગોવામાં યોજાનાર વેસ્ટ ઝોન એથ્લેટિક્સ સ્પર્ધા માટે ગુજરાત ટીમમાં સ્થાન મેળવ્યું છે. જાણો શ્રદ્ધાની સિદ્ધિ.
જૂનાગઢની દલિત સમાજની દીકરી શ્રદ્ધા કાથડ ગોવામાં યોજાનાર વેસ્ટ ઝોન એથ્લેટિક્સ સ્પર્ધા માટે ગુજરાત ટીમમાં સ્થાન મેળવ્યું છે. જાણો શ્રદ્ધાની સિદ્ધિ.
જૂનાગઢની ડો. આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેરકાયદે રહેતા 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા તંત્રની પોલ ખુલી; 16 દિવસ પૂર્વેની ફરિયાદ છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યાં.
જૂનાગઢમાં BSP દ્વારા આગામી 11 થી 14 એપ્રિલ દરમિયાન ભવ્ય બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસ સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે.
Crime News: જૂનાગઢમાં એક ગૌશાળામાં બેસીને મહંત ગુજરાતમાં મોટું સાયબર ફ્રોડ ચલાવતા હોવાનો ભાંડો ફૂટ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈકર્મીઓ તેમની પડતર માગણીઓને લઈને છેલ્લાં પાંચ દિવસથી હડતાળ પર છે. હજુ સુધી તંત્રે તેમની વાત સાંભળી નથી.
જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.