દાહોદમાં ‘અનામત હટાવો’ના કાવતરા સામે બહુજનોની મિટીંગ યોજાઈ

Dahod against the reservation removal movement

દાહોદમાં સવર્ણોના ‘અનામત હટાવો’ના આંદોલન સામે SC, ST, OBC સમાજ એકજૂથ થયો. અનામત બચાવવા ત્રણ જિલ્લાના આગેવાનોની મિટીંગ યોજાઈ.