પાલનપુરના ટોકરીયામાં ખેડૂતે બાળકને ઓરડીમાં પુરી માર્યો
પાલનપુરના ટોકરીયા ગામે ગાય ખેતરમાં ઘૂસતા 13 વર્ષના ભીલ બાળકને ખેડૂતે ઢોર માર મારી ઓરડીમાં ગોંધી રાખ્યો, પિતાને મારી નાખવાની ધમકી આપી.