બનાસકાંઠાના આંબલુણમાં દલિત યુવક પર 8 લોકોનો હુમલો
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે સરકારી જમીન ખાલી કરાવવાની અરજી કરનાર દલિત પરિવારના ઘર પર 8 શખ્સોએ જીવલેણ હુમલો કરતા એટ્રોસિટીની ફરિયાદ.