‘ભારતમાં બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’, ટ્રમ્પના સલાહકારે પોલ ખોલી!

peter navarro

‘ભારતમાં ભારતીયોના ભોગે બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર Peter Navarro એ ભારતની પોલ ખોલી નાખી!

2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત

મહાકુંભમાં ભારતને વર્ષ 2035 સુધીમાં હિંદુ રાષ્ટ્ર બનાવી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રના બંધારણનો ખરડો રજૂ કરાયો. જાણો કોણ ચૂંટણી લડી શકશે.