અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત

Ahmedabad Three youths die after boat capsizes

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.