ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ

dalit news

માથાભારે તત્વોનું 10-12 લોકોનું ટોળું દલિત પરિવાર પાસે પહોંચી ગયું. 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. દલિત વૃદ્ધે માફી માંગી.