‘હું દલિત છું’ કહેતા જ કોક્રોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે ટ્રોલ થયો
Cockroach Janata Party (CJP) ના સ્થાપક અભિજીત દીપકે(Abhijeet Deepke)એ સોશિયલ મીડિયા પર પોતાની જાતિ જાહેર કરતાં જ સવર્ણોએ ટ્રોલિંગ શરૂ કરી દીધું.