અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ
અમદાવાદના નારણપુરમાં ઈન્ટર કાસ્ટ મેરેજ મામલે થયેલી દલિત વૃદ્ધ ભાઈલાલ વાઘેલાની હત્યાના કેસમાં 6 લોકોની SC-ST Act હેઠળ ધરપકડ કરાઈ છે.