અમદાવાદના કુબેરનગરમાં 150 SC-OBC પરિવારોનો આશરો છીનવાયો!
Ahmedabad Demolition: અમદાવાદના સરદારનગરમાં 150 મકાનો પર જેસીબી ફરી વળ્યું. દલિત, ઓબીસી પરિવારોનું હૈયાફાટ રૂદન.
Ahmedabad Demolition: અમદાવાદના સરદારનગરમાં 150 મકાનો પર જેસીબી ફરી વળ્યું. દલિત, ઓબીસી પરિવારોનું હૈયાફાટ રૂદન.
અમદાવાદમાં ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ વિસ્તારમાં ડિમોલિશન શરૂ કરાયું છે. 20 JCB 500 કર્મચારીઓ સાથે કાર્યવાહી.