બોપલમાં દલિત યુવકને ચોર સમજી ત્રણ લોકોએ ઢોર માર મારતા મોત

Bopal Dalit Murder

40 વર્ષના દલિત યુવકને ત્રણ પટેલ યુવકોએ ચોરી સમજી ઢોર માર માર્યો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.

એક્ટિવિસ્ટ બાલકૃષણ આનંદના દીકરી વૈશાલીબેન પીએચડી થયા

vaishaliben

વૈશાલીબેને Revival of Buddhismin Gujarat after Independence in India (1947-2011) વિષય પર અંગ્રેજી ભાષામાં મહાશોધનિબંધ રજૂ કરતાં સાબરમતી યુનિવર્સિટીએ Ph.d.ની ડિગ્રી એનાયત કરી.

ઓઢવમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો

suicidewoman

ઓઢવમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો.સ્યુસાઈટ નોટમાં લખ્યું: એના હાથે મને સિંદૂર પણ ન પૂરતા. પોલીસે તપાસ શરૂ કરી.