ઓવૈસીની પાર્ટી AIMIM એ UPની ચૂંટણીમાં BSP ને જોડાણની ઓફર કરી
યુપીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથતી ઓવૈસીની પાર્ટી AIMIM એ મજબૂત જનાધાર ધરાવતા માયાવતીના પક્ષ BSP સમક્ષ ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો છે.