અમરેલીમાં એસટી વિભાગના 5 દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો
અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.
અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.
ચમારડીના મહિલા સરપંચના પતિએ કહ્યું, ‘તમારે ખુરશી પર બેસવાનું નથી.’ બીજાએ કહ્યું, ‘આમને લોકોને અંદર કેમ આવવા દીધાં?’
વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
7 વર્ષ પહેલા દલિત યુવકની ગુંડાઓએ હત્યા કરી નાખી હતી. યુવકના પરિવારને હજુ સુધી ન્યાય અને હકો મળ્યાં નથી. તેથી તેનો પરિવાર ઉપવાસ પર બેઠો છે.