ગંભીરા બ્રિજ તૂટતા વાહનોને 150 કિ.મી.નો વધારાનો ધક્કો

gambhira bridge collapse

ગંભીરા બ્રિજ તૂટતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહનોને 3 કલાક વધુ સમય લાગશે. ડીઝલનો ખર્ચ રૂ.1000 વધી જશે.

ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

gujarat anand news

આણંદના વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. ચારુતર વિદ્યામંડળ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યાના વર્ષ પછી નિમણૂક પત્ર અપાતાં નથી.

આણંદના સુંદણમાં 5 શખ્સોએ દલિત યુવકને જાતિ પૂછી માર માર્યો

dalit atyachar

આરોપીઓએ આસોદર પાટીયા પાસે યુવકને રોક્યો હતો. યુવકે ફેસબૂક લાઈવ કરતા તેની જાતિ પૂછી દાંતી વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો.

આણંદમાં 4 મુસ્લિમ યુવતીઓને હિંદુ યુવકો ભગાડી ગયા

anand news

આણંદમાં આ ઘટનાને એક મહિનો થયો છતાં યુવતીઓની કોઈ ભાળ મળતી નથી. વિદ્યાનગર પોલીસમાં અરજી અપાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ.

બાકરોલની હોસ્ટેલમાં દલિત દીકરીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે

Anand News Bakrol Hostel

Anand News: બાકરોલમાં આવેલી અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન અને નિયમ વિરુદ્ધ એડમિશન અપાયા હોવાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ નોંધાવ્યો છે.