દલિત વિદ્યાર્થીને બે વિદ્યાર્થીઓએ સળિયો ગરમ કરી ડામ દીધાં

Dalit student tortured Andhra Pradesh

દલિત વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લોખંડનો સળિયો ગરમ કરીને પેટ અને હાથ પર ડામ દીધાં. વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો.

દલિત સગીરને 6 છોકરાઓએ મળી વીજળીના ઝાટકા આપ્યા

dalit news

દલિત સગીરને એક છોકરી પસંદ કરતી હતી તે આ છોકરાઓને ગમતું ન હોવાથી કાવતરું ઘડીને વીજળીના ઝાટકા આપ્યા.

ચોરીની શંકાએ અનાથ આદિવાસી બાળકીના ચહેરા પર ડામ દીધાં

tribal girl brutally tortured in nellore

10 વર્ષની અનાથ દલિત બાળકીને મોબાઈલ ચોરીના આરોપસર ગરમ તવેથાથી ડામ દીધાં. બાળકીનો ચહેરો વિકૃત થઈ ગયો.

14 વર્ષની દલિત દીકરી 13 યુવકોએ રેપ કરતા ગર્ભવતી બની

dalit minor raped

નવમા ધોરણમાં ભણતી દલિત દીકરી પર તેના પ્રેમી અને તેના મિત્રોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો.

દલિત યુવકને પ્રેમ કરતી યુવતીની તેની માતાએ હત્યા કરી

dalit murder case

Honor Killing: દલિત યુવકને પ્રેમ કરવાની યુવતીને ભયાનક સજા મળી. માતાએ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી પછી તેના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દીધાં.