SC/ST એક્ટના કેસમાં હવે આરોપીને આગોતરા જામીન નહીં મળે!
SC/ST એક્ટના કેસમાં કાયદાની છટકબારીઓનો લાભ લઈને જાતિવાદી ગુનેગારો જામીન મેળવી લેતા હતા. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્વનો ચૂકાદો આપ્યો છે.