મેવાણીએ કહ્યું, ‘ધારાસભ્યોને ઈંટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે’

Jignesh Mevani

જીગ્નેશ મેવાણીએ કારખાના બિલ થકી મજૂરોના કામના કલાક 8 થી વધારી 12 કલાક કરવાનો વિરોધ કરતા વિધાનસભામાં સરકાર પર તડાપીટ બોલાવી.

વિધાનસભા, સચિવાલયમાં કામદારોને લઘુતમ વેતન અપાતું નથી

Jignesh Mevani

રાજ્યની વિધાનસભા, સચિવાલય સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓને લઘુત્તમ વેતન ન અપાતું હોવાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ.