‘તું દલિત છે, મારી સાથે દારૂ પીવા કેમ બેઠો?’ કહીને ચાકૂથી હુમલો
નશામાં ધૂત બ્રાહ્મણ શખ્સે વાલ્મિકી યુવકને જાતિસૂચક અપશબ્દો કહીને ગળા પર ચાકૂથી હુમલો કરી પથ્થરથી માથું કચડી નાખ્યું.
નશામાં ધૂત બ્રાહ્મણ શખ્સે વાલ્મિકી યુવકને જાતિસૂચક અપશબ્દો કહીને ગળા પર ચાકૂથી હુમલો કરી પથ્થરથી માથું કચડી નાખ્યું.
Dalit News: જામનગરના પીપળી ગામે બે ભરવાડોએ 64 વર્ષના દલિત વૃદ્ધ અને તેમના પુત્ર પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો.
પાલીતાણાના ભાદાવાવમાં દલિતોને માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કરી દોડાવી-દોડાવીને માર માર્યો. ત્રણેયની હાલત ગંભીર.
દલિત યુવકને ઠાકોર શખ્સ બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો. ત્રણ લોકોએ કડાથી નાક પર હુમલો કરી ધમકી આપી.
દલિત દુકાનદારે ઈંડા ઉધાર આપવાની ના પાડતા જાતિવાદી તત્વોએ તેના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. જેમાં 7 લોકો ઘાયલ થયા છે.
ગામના માથાભારે મુખીને શંકા હતી કે દલિતોએ તેમને મત નથી આપ્યા માટે તેઓ હારી ગયા છે. હારનો બદલો લેવા તેણે સાગરિતો સાથે હુમલો કર્યો. પોલીસે હજુ મુખીની ધરપકડ કરી નથી.