અમદાવાદમાં બજરંગદળે બે મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યો

Bajrang Dal beat up muslim

Ahmedabad News: અમદાવાદના વિરાટનગરમાં બજરંગદળના કાર્યકરોએ બે મુસ્લિમ યુવકોનો ફોન ચેક કરી જાહેરમાં માર માર્યો.

બજરંગ દળના નેતાને પોલીસે કસ્ટડીમાં આખી રાત માર માર્યો

Bajrang Dal

પોલીસે બજરંગ દળના નેતાને પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડીને આખી રાત માર માર્યો. મંત્રી-ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠાં.

બજરંગ દળના ગુંડાઓએ બર્થ ડે પાર્ટીમાં ઘૂસી મુસ્લિમ યુવકોને ફટકાર્યા!

Bajrang Dal workers create havoc

Minority News: બજરંગ દળના ગુંડાઓએ નર્સિંગની વિદ્યાર્થીની બર્થડે પાર્ટીમાં દાદાગીરીથી ઘૂસી મુસ્લિમ વિદ્યાર્થીઓને માર માર્યો!

નાતાલમાં બજરંગ દળના કાર્યકરોએ શાળા, મોલમાં તોફાન મચાવ્યું

Bajrang Dal activists create havoc

નાતાલના તહેવાર નિમિત્તે દેશના વિવિધ જગ્યાએ બજરંગ દળના કાર્યકરોએ શાળાઓ, મોલમાં ઘૂસી તોફાન મચાવ્યું.

સુરતમાં ગરબામાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવાતા બજરંગ દળે બબાલ કરી!

surat garba

સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ-VHP ના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું.

Nagpur માં બજરંગ દળની રેલી બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી

Nagpur Violance

Nagpur માં બજરંગદળે ઔરંગઝેબની કબરને હટાવી દેવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કુરાન બાળી નાખવાની અફવા ફેલાતા પથ્થરમારો અને કોમી હિંસા ફાટી નીકળી છે.