દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો

Dalit student beaten up

દલિત વિદ્યાર્થી લાઈબ્રેરીમાં વાંચવા ગયો હતો. લંચ દરમિયાન ભૂલથી બ્રાહ્મણના ટિફિનને અડી જતા 12 જેટલા સવર્ણ વિદ્યાર્થીઓએ તેને માર માર્યો.

એક સમોસા માટે હોટલ માલિકે દલિત યુવકની સળિયો મારી હત્યા કરી!

dalit news

હોટલમાં સમોસા લેવા ગયેલા દલિત યુવક સાથે હોટલ માલિકે સમોસાના ભાવને લઈને બબાલ કરી હુમલો કરતા યુવકનું મોત થઈ ગયું.

મહાદેવ મંદિરમાં વાંદરા કૂદતા ભક્તોમાં ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

barabanki ausaneshwar mahadev temple

મહાદેવ મંદિરમાં વાંદરા કૂદાકૂદ કરતા વીજ કરંટ લાગવાથી ભક્તોમાં ભાગદોડ મચી. 2 ભક્તોના મોત, 29 ઘાયલ.

દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકી 3 પૂજારીઓએ ઘંટથી માર્યો

Palitana news

Dalit News: પૂજારીઓએ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકીને કહ્યું કે, તમે દલિત છો, તમને-તમારી જાતિને પૂજા કરવાનો અધિકાર નથી.

કોર્ટમાં જુબાની આપનાર દલિત યુવકને બ્રાહ્મણોએ ઘરમાં ઘૂસી માર્યો

dalit news

આરોપીઓ સામે ચાલતા કેસમાં દલિત યુવક સાક્ષી હતો. બ્રાહ્મણ આરોપીઓએ ધાક જમાવવા યુવકને ઘરમાં ઘૂસી માર માર્યો, છતાં પોલીસે ફરિયાદ ન લીધી.

દલિત મહિલાના ઘરમાં ઘૂસી જાતિવાદી શખ્સે મોં પર પેશાબ કર્યો

dalit news

દલિત મહિલાની એકલતાનો લાભ લઈ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો. બળાત્કારનો પ્રયત્ન નિષ્ફળ જતા જાતિસૂચક અપશબ્દો બોલી મહિલાના મોં પર પેશાબ કર્યો.