‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો

Deaf-mute Dalit youth beaten up in Chhatarpur- AI Image

Dalit News: વાળંદની દુકાને ખુરશી પર બેસવા બદલ મૂકબધિર દલિત યુવકને લોખંડની પાઈપથી નિર્દયતાથી ફટકારવામાં આવ્યો. 15 દિવસ પછી પણ કોઈ ફરિયાદ ન નોંધાઈ.