દલિત સગીરાએ બળાત્કાર બાદ બાળકને જન્મ આપ્યો, આરોપી ઝબ્બે
દલિત સગીરા પર 8-10 મહિના અગાઉ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા પોલીસે આરોપી યુવકની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી.
દલિત સગીરા પર 8-10 મહિના અગાઉ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા પોલીસે આરોપી યુવકની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી.
DSP એ ફરજ દરમિયાન કોઈ બાબતે વાંધો પડતા દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી. હવે આ મામલે બે સાંસદોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
દેશના લાખો યુવાનો જે ઈન્સ્ટિટ્યૂટમાં ભણવાનું સપનું જુએ છે તેમાં એક દલિત યુવકે જાતમહેનતે PhD માં પ્રવેશ મેળવીને છાકો પાડી દીધો છે.