દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ સબસીડીમાં ભેંસો ખરીદી લીધી
દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના હેઠળ સબસીડીમાં ભેંસો ખરીદીને પોતાના ઘરે બાંધી દીધી. પશુપાલન મંત્રીના મત વિસ્તારની ઘટના.
દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના હેઠળ સબસીડીમાં ભેંસો ખરીદીને પોતાના ઘરે બાંધી દીધી. પશુપાલન મંત્રીના મત વિસ્તારની ઘટના.
સરપંચના ટેકેદારે સોશિયલ મીડિયા પર દલિતોને મત ન આપવા બદલ ‘હિસાબ’ કરવાની ખુલ્લી ધમકી આપી. આ કેવી લોકશાહી કહેવાય?
વાળંદો દલિતોના વાળ કાપતા નથી. સરકારે વાળંદોને વિનંતી કરી છતાં તેઓ માન્યા નહીં. એટ્રોસિટીનો કાયદો ચલાવવાને બદલે સરકારે દલિતો માટે અલગ સલૂન ખોલ્યા.
પ્લોટના વિવાદમાં દલિત પક્ષ પર ઘાતક હુમલો. ગંભીર રીતે ઘવાયેલા પીડિતો સ્ટ્રેચર પર કલેક્ટર કચેરી પહોંચ્યા અને ન્યાયની માંગ કરી.
UGC ના નવા બિલ સામે સવર્ણોએ હોબાળો મચાવ્યો છે ત્યારે જાતિવાદને ભોગ બની ગયેલા રોહિત વેમુલા, પાયલ તડવીથી દર્શન સોલંકીના કેસ વિશે જાણો.
દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.