ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?
ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.
ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.
ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.
મનુવાદીઓએ બુદ્ધને વિષ્ણનો અવતાર ગણાવ્યા, તેમના ઉપદેશોનું બ્રાહ્મણીકરણ કર્યું. જાણો બીજી કઈ ચાલાકીથી તેમણે બુદ્ધ અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું.