દલિત યુવકને કોલેજે જાતિનું પ્રમાણપત્ર ન આપતા UK માં નોકરી ન મળી!

dalit news

દલિત યુવકને UK માં નોકરી મળતી હતી. પરંતુ કોલેજમાં બેઠેલા જાતિવાદી તત્વોએ તેને જાતિનું પ્રમાણપત્ર ન કાઢી આપતા યુવકને નોકરી ન મળી!