છોટા ઉદેપુરમાં પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવાઈ

chhota udepur news

છોટાઉદેપુરના ભૂંડમારિયામાં રસ્તાના અભાવે ગામલોકોએ પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી સુધી કાદવ-કીચડ, વોંકળા પાર કરી 108 સુધી પહોંચાડી.