ગટર સફાઈ દરમિયાન બાપ-દીકરા સહિત 3નાં મોત, મૃતદેહો રઝળ્યાં

laborers die while cleaning drains

ગટર ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસરમાં બાપ-દીકરા સહિત ત્રણ સફાઈકર્મીઓના મોતથી ચકચાર મચી ગઈ. મૃતદેહો સાથે જાનવર જેવો વ્યવહાર કરાયાનો આક્ષેપ.