દિલ્હીમાં ૨૭ વર્ષ પછી સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય

BJP flag

કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.

કેવી રીતે ‘કેજરીવાલે’ જ ‘કેજરીવાલ’ને હરાવ્યા?

kejriwal

અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.

Delhi Election Result LIVE : નવી દિલ્હીથી કેજરીવાલ પાછળ

Delhi Election Result 2025 LIVE: દિલ્હી વિધાનસભાની ચૂંટમીના શરૂઆતના પરિણામો આવી રહ્યાં છે, જાણો મતદારો કઈ દિશામાં વળ્યાં છે.

સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.