ભાવનગરમાં દલિત યુવકને 4 શખ્સોએ પાઈપના 35 ઘા ઝીંકી દીધાં
રિક્ષા ચલાવી પેટિયું રળતા દલિત યુવકને ચાર શખ્સોએ ‘તમે કેવા?’ પૂછીને પાઈપના 35 જેટલા ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે.
રિક્ષા ચલાવી પેટિયું રળતા દલિત યુવકને ચાર શખ્સોએ ‘તમે કેવા?’ પૂછીને પાઈપના 35 જેટલા ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે.
ઠાકોરની દુકાને લસ્સી પીવા ગયેલા દલિત મામા-ભાણેજને આરોપીઓએ ઘરે જતા રહેવા કહ્યું. દલિત યુવકે લસ્સી પીને જતા રહીએ છીએ એમ કહેતા હુમલો કર્યો.
ભરવાડની ગાય દલિત યુવકના ઘર સામે આવીને ઉભી રહી ગઈ હતી. યુવકે તેને તગેડતા આરોપીઓએ લાકડીઓ, પાઈપથી હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા.
ચા પીવા ઉભેલા 4 દલિત યુવકો પર 15 જેટલા ભરવાડો ધારિયા, કુહાડી લઈ તૂટી પડ્યાં. ત્રણ યુવકો ઘાયલ, એકનું મોત. સૌરાષ્ટ્રના દલિતોમાં રોષ.