ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા
દલિત યુવક કોઈ કામથી બહાર નીકળ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ભરબજારે તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દલિત યુવક કોઈ કામથી બહાર નીકળ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ભરબજારે તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સસ્તા અનાજની દુકાને ગામલોકો અને દુકાનદાર વચ્ચે ઝઘડો થતા. RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે 19 વર્ષના નિર્દોષ દલિત યુવકને ગોળી મારી દીધી.
સવર્ણ યુવતીએ દલિત યુવકને તેની અટક પરથી રાજપૂત માની લઈ કોર્ટમેરેજ કર્યા હતા. પરંતુ તે દલિત હોવાની ખબર પડતા ઝેર આપી દીધું.
પબ્લિક સ્કૂલના 5 સગીર છોકરાઓએ આચાર્યની કેબિનમાં લઈ જઈ દલિત છોકરી પર વારાફરતી ગેંગરેપ કરી નગ્ન વીડિયો બનાવ્યો.
સગીર દલિત વિદ્યાર્થીનું 10 બાઈકસવારોએ અપહરણ કરી તેને ગોંધી રાખી પોતાનું જ થૂંક ચાટવા મજબૂર કરી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.
સવર્ણ જાતિના લુખ્ખા તત્વોએ દલિત યુવકોના કપડાં ઉતરાવી નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો. પોલીસે એટ્રોસિટીને બદલે સામાન્ય કેસ નોંધ્યો.
ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
આરોપીએ દલિત મહિલાને રૂપિયા ઉધાર આપવાની લાલચ આપી નિર્જન જગ્યાએ બોલાવી હતી. જ્યાં તેના 4 વર્ષના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર ગુજાર્યો હતો.
ક્ષત્રિય યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોત ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.
દલિત યુવક એક દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા વચ્ચે પડતાં 6 શખ્સોએ તેને નિર્વસ્ત્ર કરી માર મારી પગ ચાટવા મજબૂર કર્યો હતો.