દલિત સગીરાને ખેતરની ઓરડીમાં ગોંધી આખી રાત દુષ્કર્મ આચર્યું
દલિત સગીરાને આરોપીએ આખી રાત ખેતરની ઓરડીમાં પુરી રાખી દુષ્કર્મ ગુજાર્યું. પિતાએ સવારે પહોંચીને સગીરાને છોડાવી. પોક્સો-એટ્રોસિટીનો કેસ નોંધાયો.
દલિત સગીરાને આરોપીએ આખી રાત ખેતરની ઓરડીમાં પુરી રાખી દુષ્કર્મ ગુજાર્યું. પિતાએ સવારે પહોંચીને સગીરાને છોડાવી. પોક્સો-એટ્રોસિટીનો કેસ નોંધાયો.
Dalit News: દલિત સગીરા મોડી રાત્રે સૂવા માટે બહાર ગઈ હતી. આરોપી તેને ખેંચીને લઈ ગયો અને બળાત્કાર કર્યો.
નવમા ધોરણમાં ભણતી દલિત દીકરી પર તેના પ્રેમી અને તેના મિત્રોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો.
દલિત સગીરા 3 જાન્યુઆરીએ ગુમ થઈ હતી ત્યારથી તેની ભાળ મળતી નહોતી. અચાનક 2 માર્ચે તે ઘરે પરત ફરી ત્યારે તેની સાથે થયેલી બર્બરતાનો ખ્યાલ આવ્યો.
Tonk Crime News: સ્કૂલમાં અભ્યાસ કરતી દલિત સગીરાને ફસાવી ગેંગરેપ કરી આરોપીઓએ તેનો વીડિયો બનાવી મિત્રોમાં ફરતો કરી દીધો હતો, જે સગીરાના ભાઈ સુધી પહોંચ્યો.