‘દલિત થઈને I LOVE MAHADEV લખાવવું છે?” કહી છરીથી હુમલો
Dalit News: દલિત યુવકે તેની બાઈક પર I LOVE MAHADEV નું સ્ટીકર લગાવવાનું કહેતા જાતિવાદી શખ્સે છરીથી હુમલો કર્યો.
Dalit News: દલિત યુવકે તેની બાઈક પર I LOVE MAHADEV નું સ્ટીકર લગાવવાનું કહેતા જાતિવાદી શખ્સે છરીથી હુમલો કર્યો.
Dalit News: દલિત વેપારીઓ પર ગૌહત્યાનો આરોપ મૂકી હિંદુ સંગઠનોએ હુમલો કર્યો. હુમલાખોરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.
Dalit News: દલિત યુવકને રિહેબ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં અચાનક તેનું મોત થયું. શરીરમાં ઈજાના નિશાન. CID તપાસ શરૂ.
Dalit News: દલિતોની જમીન પડાવી લેવા રાજ્યકક્ષાના મંત્રીના ટ્રસ્ટે તેમને બીમાર ગણાવતા નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા!
Dalit news: રજપૂતોએ દલિત વરરાજા ઘોડી પર બેસશે તો હુમલો કરીશું તેવી ધમકી આપતા 200 જેટલા પોલીસ જવાનોની હાજરીમાં લગ્ન થયા.
Dalit News: અંગ્રેજીના શિક્ષકે સ્કૂલમાં દલિત વિદ્યાર્થીનું જાતિવાદી કોમેન્ટ કરી અપમાન કર્યું. વાલીઓએ હોબાળો મચાવ્યો.
Dalit News: જૂનાગઢના અનેક ગામોમાં સવર્ણ હિંદુઓ દ્વારા સેંકડો દબાણો કરાયા હોવા છતાં સરકારી અધિકારીઓ માત્ર દલિતોને ટાર્ગેટ કરે છે.
Dalit News: છ મહિનાનો ગર્ભ ધરાવતી દલિત મહિલા પર ગામના માથાભારે સવર્ણ શખ્સે રેપ કર્યો. એ પછી જે થયું તે જાણીને ચોંકી જશો.
દલિત યુવકનું બાઈક અકસ્માતમાં શંકાસ્પદ મોત થયું. પરિવારે પોલીસ સ્ટેશન સામે મૃતદેહ રાખીને ધરણાં કર્યા.
Honor Killing: દલિત યુવકની તેની હિંદુ પ્રેમિકાના પરિવારોએ હત્યા કરી નાખી. યુવતીએ પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કર્યા.