બોટાદના ધારપીપળામાં બાઈક અથડાવા બાબતે દલિત યુવક પર હુમલો

dalit news

બોટાદના ધારપીપળામાં બાઈક અથડાવા બાબતે ઠપકો આપતા ત્રણ શખ્સોએ દલિત યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પથ્થરમારો કર્યો. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ચાણસ્મામાં દલિત મહિલા સાથે 5 શખ્સોએ 1.25 કરોડની છેતરપિંડી કરી

dalit news

ચાણસ્મામાં પેટ્રોલપંપ માલિક દલિત મહિલા સાથે મેનેજર સહિત 5 રબારીઓએ વિશ્વાસઘાત કરી કરોડો રુપિયા પચાવી પાડ્યા. મહિલાને જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપી.

પ્રાંતિજના મેમદપુરમાં દલિત ઉપસરપંચ પર 8 લોકોનો જીવલેણ હુમલો

dalit news

પ્રાંતિજના મેમદપુર ગામમાં જર્જરિત ચબૂતરો હટાવવા જેવી બાબતે ગામના 8 જાતિવાદી તત્વોએ દલિત ઉપસરપંચને માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ

Ahmedabad on the impact of the Pune Accord

અમદાવાદના બાપુનગર ખાતે ‘પુના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ’ વિષય પર યોજાયેલી તાલીમ શિબિરમાં વક્તાઓ મયૂર વાઢેર અને જગદીશ સોલંકીએ ગહન ચિંતન રજૂ કર્યું.

‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો

Tribal youth beaten

‘આ તો ચોર છે…’ કહી દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી. તેની માતા-બહેનને પણ બંધક બનાવી હુમલો કર્યો.

સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકને મર્યા પછી ‘જાતિ’ નડી

dalit news

Untouchability News: સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકના મર્યા પછી તેની જાતિ નડી. અંતિમ સંસ્કારમાં આવેલા શોકાતુર સ્વજનો સાથે ગામલોકોએ આભડછેટ રાખી.

‘મત નહીં આપો તો ‘હિસાબ’ થશે’, સરપંચના ટેકેદારની દલિતોને ધમકી

dalit news

સરપંચના ટેકેદારે સોશિયલ મીડિયા પર દલિતોને મત ન આપવા બદલ ‘હિસાબ’ કરવાની ખુલ્લી ધમકી આપી. આ કેવી લોકશાહી કહેવાય?

વાળંદો દલિતોના વાળ નહોતા કાપતા, સરકારે દલિતો માટે ‘સરકારી સલૂન’ ખોલ્યાં

dalit news

વાળંદો દલિતોના વાળ કાપતા નથી. સરકારે વાળંદોને વિનંતી કરી છતાં તેઓ માન્યા નહીં. એટ્રોસિટીનો કાયદો ચલાવવાને બદલે સરકારે દલિતો માટે અલગ સલૂન ખોલ્યા.

ડીજે વગાડવા મુદ્દે દલિત પરિવાર પર ટોળાંનો ઘાતક હથિયારો સાથે હુમલો

Dalit family attacked over DJ playing

ડીજે વગાડવા મુદ્દે મુસ્લિમ સમાજના 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો સાથે દલિત પરિવારના ઘરે ધસી આવ્યું અને હુમલો કરી દીધો.

દલિત મહિલાના મંદિર પ્રવેશના વિવાદમાં 2 માસની માસૂમની બલિ!

Dalit girl dies over temple entry issue in Telangana

દલિત મહિલા મંદિરમાં પ્રવેશતા જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. હુમલામાં મહિલાની નાનકડી બાળકીને ગંભીર ઈજા થતા મોત થઈ ગયું.