દલિત મહિલા સાંસદને જે.પી.નડ્ડાના કાર્યક્રમમાં પ્રવેશવા ન દીધાં?
દલિત મહિલા સાંસદને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા. પોલીસ અને સાંસદ વચ્ચે બોલાચાલી થઈ.
દલિત મહિલા સાંસદને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા. પોલીસ અને સાંસદ વચ્ચે બોલાચાલી થઈ.
દલિત યુવક ખેતરેથી કામ કરીને પરત ફરી રહ્યો હતો. બ્રાહ્મણોએ તેનો રસ્તો રોકી ગામ વચ્ચે લઈ જઈ જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં માર માર્યો.
ભાજપના જિલ્લા મંત્રીની કારને દલિત પરિવારે સાઈડ આપવામાં વાર કરતા ભાઈ સાથે મળી હુમલો કર્યો, મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા.
હરિયાણાની છોકરીને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન આંબેડકરવાદીઓને જોવા-સમજવાની તક મળે છે. જાણો છેલ્લે તે ક્યા તારણ પર પહોંચી.
દલિત વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લોખંડનો સળિયો ગરમ કરીને પેટ અને હાથ પર ડામ દીધાં. વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો.
અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત યુવકને ત્રણ યુવકો કશા જ કારણ વિના પકડીને ઢોર માર મારે છે.
Dalit News: દલિત યુવતી વહેલી સવારે ખેતરમાં કામ કરવા ગઈ હતી. સાંજે તેની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી. રેપ બાદ હત્યા થયાની આશંકા.
Dalit News: ભાજપ નેતા દાદાગીરી કરી દલિત એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ગયો અને તેમને કેમેરા સામે બધાંની વચ્ચે જૂતાથી માર માર્યો. વીડિયો વાયરલ.
દલિત દીકરી ખેતરમાં શૌચ કરવા માટે ગઈ હતી. જ્યાં પહેલેથી હાજર આરોપીઓએ તેનું મોં દબાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો.