Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા
Kafalta massacre: દલિત વરરાજા પાલખી પરથી નીચે ન ઉતરતા સવર્ણોએ જાન પર હુમલો કરી એક સાથે 14 દલિતોની હત્યા કરતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
Kafalta massacre: દલિત વરરાજા પાલખી પરથી નીચે ન ઉતરતા સવર્ણોએ જાન પર હુમલો કરી એક સાથે 14 દલિતોની હત્યા કરતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.
દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ મળીને નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ Shikhar Pahariya એ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટાં શેર કર્યા હતા. જેના પર એક ટ્રોલરે તેને તું તો દલિત છે કહીને ઉતારી પાડ્યો હતો. જો કે શિખરે તેને જોરદાર જવાબ આપ્યો.
ડીજે વગાડવામાં થયેલા વિવાદમાં ચાર સવર્ણ યુવકોએ દલિત યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક યુવકના પિતા ઈન્સપેક્ટર છે છતાં આરોપીઓને કાયદાનો ડર ન લાગ્યો.
સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.
વાળ કપાવવા ગયેલા દલિત યુવકને વાળંદે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બંનેને એટ્રોસિટી હેઠળ જેલમાં ધકેલી દીધાં.
શિક્ષણ વિભાગમાં બેઠેલા દ્રોણાચાર્યો આજે પણ દલિત શિક્ષકોનો કેવી કેવી રીતે ભોગ લે છે તેનો વધુ એક ભયાનક પુરાવો આ ઘટના છે. મનુવાદી ગેંગે દલિત શિક્ષકને કેવી રીતે ફસાવ્યા?
આરોપીઓએ દલિત યુવકને ઢોર માર મારી માફીપત્ર લખાવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે યુવકની ફરિયાદ ન નોંધી. હવે 16 લોકો સામે ફરિયાદ થઈ.
Dihuli massacre: શોલેના ગબ્બરસિંહે જે રીતે ઠાકુરના ગામ પર ગોળીબાર કર્યો હતો. એનાથી પણ ભયાનક ઘટના વાસ્તવમાં બની હતી. બે ટ્રેક્ટર ભરીને દલિતોની લાશો દવાખાને પહોંચી હતી. જાણો શું હતી આખી ઘટના.