શિક્ષકોએ કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો, ભણીને શું કરશો?’

dalt newsi

શિક્ષકોએ દલિત વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો… ભણીને શું કરશો ન્યાય માટે 35 KM પગપાળા ચાલીને CMને મળવા પહોંચ્યા.