કૉલેજિયન દલિત યુવકે 3 સવર્ણોએ માર મારતા આપઘાત કર્યો

Dalit News

Dalit News: કૉલેજમાં ભણતા દલિત યુવકને સવર્ણ જાતિના ત્રણ લોકોએ માર મારી, જાતિસૂચક અપશબ્દો કહેતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો.

Dalit યુવકને પ્રેમિકાના પરિવારે નગ્ન કરી માર્યો, યુવક ટ્રેન સામે કૂદી ગયો

Dalit youth suicide jumping in front of train

Dalit યુવકને તેની પ્રેમિકા મળવા તેના ઘરે ગયો હતો. યુવતીના પરિવારે તેને પકડીને નગ્ન કરીને મૂછ-માથું મૂંડાવી માર મારતા યુવકે ટ્રેન સામે કૂદી આપઘાત કર્યો.