ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?
જાતિવાદી તત્વો દલિત પિતાની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયા. એ પછી એક દીકરીની હત્યા કરી નાખી અને બીજી દીકરીને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા?
જાતિવાદી તત્વો દલિત પિતાની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયા. એ પછી એક દીકરીની હત્યા કરી નાખી અને બીજી દીકરીને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા?
યુવતીના પિતાએ લગ્ન દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું હોવા છતાં ન મળ્યું. આખરે જેની બીક હતી તે જ થયું. જાતિવાદીઓએ જાન પર હુમલો કર્યો, જેમાં અનેક જાનૈયા ઘાયલ થયા છે.
આઝાદીના 20 વર્ષ સુધી દલિતો વિદેશમાં ન જઈ શકે તે માટે સરકારમાં રહેલા મનુવાદીઓએ જાતભાતની ચાલાકીઓ અમલમાં મૂકી હતી. જાણો કેમ દલિતોને પાસપોર્ટ નહોતો મળતો.
દલિત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર રાજપૂત યુવકને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી. સતત મારી નાખવાની ધમકી મળે છે. ફરિયાદ છતાં પોલીસે કોઈ મદદ ન કરતા દંપતીએ ગામ છોડવું પડ્યું.
વરરાજા માંડવે પહોંચ્યા હતા અને જાન પોંખાઈ રહી ત્યારે જ જાતિવાદી તત્વો દાદાગીરી કરતા પહોંચી ગયા અને વરરાજાને ઘોડી પરથી ઉતારી ઘોડી પોતાની સાથે લઈ ગયા.
ભાજપના ધારાસભ્યે દલિત પરિવારની જમીન હડપ કરી લેવાના આરોપના ટેકામાં ખુદ ભાજપના જિલ્લા પંચાયતના અધ્યક્ષ દલિતોની સાથે આવીને ઉભા રહ્યાં છે.
‘આજે તમને કોઈને છોડવા નથી’ કહીને જાતિવાદી શખ્સે દલિત પરિવારના સાત વર્ષના નિર્દોષ બાળક પર પૂરપાટ ઝડપે ટ્રેક્ટર ચઢાવી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું.
કલ્યાણપુરામાં 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સરપંચને પણ બાકાત રખાયા અને તેમનો ફાળો પણ ન લેવાયો.
19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.