દુશ્મનાવટમાં સવર્ણ શખ્સે દલિત બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું
‘આજે તમને કોઈને છોડવા નથી’ કહીને જાતિવાદી શખ્સે દલિત પરિવારના સાત વર્ષના નિર્દોષ બાળક પર પૂરપાટ ઝડપે ટ્રેક્ટર ચઢાવી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું.
‘આજે તમને કોઈને છોડવા નથી’ કહીને જાતિવાદી શખ્સે દલિત પરિવારના સાત વર્ષના નિર્દોષ બાળક પર પૂરપાટ ઝડપે ટ્રેક્ટર ચઢાવી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું.
કલ્યાણપુરામાં 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સરપંચને પણ બાકાત રખાયા અને તેમનો ફાળો પણ ન લેવાયો.
19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.