દર્શન સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે શાંતિ વંદના યોજાઈ

Darshan Solanki death anniversary

IIT બોમ્બેમાં જાતિવાદનો ભોગ બની જીવન ટૂંકાવી લેનાર અમાદવાદના હોનહાર દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેના ઘરે શાંતિ વંદના યોજાઈ.