પ્રો. જી.એન. સાંઈબાબાની પુણ્યતિથિ કાર્યક્રમ મુદ્દે 10 વિદ્યાર્થીઓ સામે FIR

Prof. G. N. Saibaba Punyatithi program

પ્રો.જી.એન. સાંઈબાબા(G.N. Saibaba)ની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજવા બદલ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના 10 વિદ્યાર્થીઓ સામે FIR કરાઈ છે.

દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી

Delhi University

દિલ્હી યુનિવર્સિટી (DU) એ તેના MA સંસ્કૃતના ત્રીજા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. અભ્યાસક્રમમાંથી વિવાદાસ્પદ મનુસ્મૃતિ દૂર કરવામાં આવી છે. તેના સ્થાને, પ્રાચીન ગ્રંથ શુક્રનીતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ યોગેશ સિંહે તેમના ‘ઈમરજન્સી પાવર’નો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં અંતિમ મંજૂરી માટે મૂકવામાં આવશે. … Read more

દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?

delhi university curriculum manusmriti

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ સાથે રામાયણ, મહાભારત ભણાવવાનું નક્કી કરાતા બૌદ્ધિક વર્ગે ભારે હોબાળો મચાવ્યો છે. જાણો યુનિ.એ શું નિર્ણય લીધો.