અમદાવાદના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ, ગરીબોનો આશરો છીનવાયો

Ahmedabad demolition

અમદાવાદમાં ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ વિસ્તારમાં ડિમોલિશન શરૂ કરાયું છે. 20 JCB 500 કર્મચારીઓ સાથે કાર્યવાહી.

રાજકોટમાં ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે 4 લાખ લીધા?

rajkot bjp took bribe

રાજકોટના વોર્ડ નં.16 ના કોર્પોરેટર નરેન્દ્ર ડવે ગેરકાયદે કારખાનું તૂટતું અટકાવવા માટે કારખાના માલિક પાસેથી 4 લાખ લીધાનો આક્ષેપ લાગ્યો છે.