કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાઓ શરૂ થશે

English schools opened in Karnataka

કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી અંગ્રેજી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય ત્યાંની સરકારે લીધો છે.