ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે ત્રણ યુવકોએ તોડીને ફેંકી દીધી
ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે બે જાતિવાદી યુવકોએ તોડીને ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે બે જાતિવાદી યુવકોએ તોડીને ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
મનુવાદી અસામાજિક તત્વો ગામમાં લાગેલી ડો.આંબેડકરની પ્રતિમાને ઉખાડીને લઈ ગયા. ગ્રામ પંચાયતે બીજી પ્રતિમા લગાવી, તો તે પણ ચોરી ગયા