દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે

Dr BR Ambedkar Statue Development Scheme

2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?